ગમન સાંથલ એક કલાકાર ગીતકાર અને ભુવાજી છે જેને તને કેસેટો માં લાઈવ પોગ્રામ માં સભલ્યા હસે
ગમન સાંથલ
તો મિત્રો ગમન સાંથલ એક મહેસાણા જિલ્લા ના સાંથલ ગામ ના રહવસી છે અને ગમન સાંથલ નો જન્મ સાંથલ માં થયો હતો
તેમના પિતા નું નામ રયભણ ભાઈ રબારી
અને માતા નું નામ ગંગાબેન છે
અને તેમની પત્ની નું નામ મિત્તલબેન છે
ગમન ભાઈ ની આ સફળતા પાછળ સંઘર્ષ પણ ખૂબ છુપાયેલ છે
તેમના બાળપણ ની વાત કરીએ તો તેઓ પરથમિક સ્કૂલ માં અભ્યાસ કરતા હતા અને ત્યારે ઘર ની પણ પરિસ્થિતિ પણ ખૂબ સારી હતી તેમના પિતા ને ભેંસો નો વેપાર હતો ખેતી માં પણ એવું સારું આવક હતી અને ગમન ભાઈ ભણવા માં પણ હોશિયાર હતા પણ દોસ્તો કહવત છે ને કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ હોય છે
અને એવું થયું ગમન ભાઈ ની હસતી ખેલતી ફેમિલી સાથે તેમના પિતા ના ભેંસો ના વેપાર માં દેવું થઈ ગયું અને ઘર ની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ
ગમન ભાઈ ને એવું પરસ્તિતી આવી કે ભણવાનું છોડવું પડ્યું
આમ ગામ ના ઘણી તકલીફ પડતા તેવો એ વિચાર્યું કે અમદાવાદ રહવા જઈએ અને ત્યાં પૈસા કમાઇ ને પિતા નું દેવું પૂરું પાડી દેસી ત્યાં અમદાવાદ ગમન ભાઈ તેમની ફેમિલી ને લઇ ને ગયા તેય ભુવાજી 2000 થી 2500 માં નોકરી કરી આગળ જતાં ભુવાજી ના પિતા એટલે કે રયભણ ભાઈ ને એટેક આવતા તેઓ અમદાવાદ. માં આવસન પામ્યા
તેમ ભુવાજી પર એક થી એક દુઃખ આવવા લાગ્યા અને કે ભગવાન ખરી કસોટી કરી રહ્યા હતા
તેમ ગમન ભાઈ અમદાવાદ માં ભાડા ના મકાન માં રહ્યા હતા
અને જમવા નું ભાડા નું મકાન તેમ બધું પૂરું પાડતું નતું
ગમન ભાઈ એ વિચાર્યું કે પાછા વતન માં જઈએ અને મહેસાણા માં સારી કોક નોકરી કરસુ અને તેઓ પાછા મહેસાણા માં આવ્યા
ત્યાં પણ ગમન ભાઈ એ ઘણી બધી નોકરીઓ કરું જેમ કે ઓફિસ માં કચરા પોતા ગાડીઓ સાફ કરી
અને પાછો ગમન ભાઈ ને પહેલે થી રેગડી ગવા નો ખુબ સોંખ હતો
અને આસ પાસ રમેલ હોતી ત્યાં જતા
અને એમ એમના માતા જોડે ભુવાજી ચેતોડ એટલે કે એમના મોસાળ માં જતાં એને ત્યાં દીપો માતા બેઠા હતા અને તેમને મામાં નહતા એટલે ગમન ભાઈ ને વિચાર આવ્યો કે દીપો માતાજી ને કોઈ પૂજવા વાળું નથી તો ત્યાં થી ગમન ભાઈ એ દીપો મને પૂજવા નું ચાલુ કર્યું અને ગમન ભાઈ ને સારો દીપો માનો સહારો મળ્યો અને એમ ભુવાજી રમેલ માં જતાં હતા
અને એવા માં ગમન ભાઈ રેગડી ગતા અને એક દિવસ એમના ભાઈ બંદો હતા એ સાંભળી ગયા અને કહ્યું કે હાલ તેને સ્ટુડિયો માં જઈ ને ગવડવિયે તો સારો સહારો મળી જસે
પણ ભુવાજી કોઈ કહ્યું હલો
અને ત્યાં થી સ્ટુડિયો માં ગયા પણ ખબર નહિ સુ ગવસુ ત્યાં ભુવાજી એ
પેલું સોંગ ગયું હતું એટલે કે હલરિયું તારો બાવન બજારો માં દીવો બલે
ત્યાં થી ભુવાજી ને સુપર હિટ કલાકાર કહેવા માંડ્યા અને પેલો ભુવાજી નો પોગ્રમ લખિયા ધરા માં હતો ત્યાં થી તો ભુવાજી ની બૂમ પડી ગઈ
ગમન સાંથલ નો ઇતિહાસ દુઃખ ભર્યો
Viru desai tharad
0
ટિપ્પણી પોસ્ટ કરો